Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો હું એક ઈમાનદાર, અને ગમે તેવી પરિસ્થિતિમાં સત્યને વળગી રહેનારી છું એટલે નાટક કરતા મને નથી આવડતુ. પણ હું ભગવાન રામ ને સાચા દિલ થી પ્રેમ કરું છું એટલે મારી એવી ઈચ્છા છે કે મને મૃત્યુ જ્યારે પણ આવે તો રામાયણ વાંચતી વખતે પ્રાણ શરીર માંથી બહાર નિકળે. આઈ ♥️ રામ. લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Drama

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111934454
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now