આ તે કેવા નસીબ એ અબળાનાં?
લૂંટાય શિયળ એનું કોઈ દ્વારા,
નથી પૂછ્યું એને કે લૂંટી લઉં હું તને?
ઉઠી હજારો આંગળીઓ ત્યારબાદ,
લાગ્યો સિક્કો ચારિત્ર્યહીનનો એ અબળા પર!😢
શું વાંક હતો એનો આમાં?
ક્યાં શોખ હતો એને એવો,
કે લૂંટાવી દે ચારિત્ર્ય પોતાનું આમ???
#Character