Gujarati Quote in Questions by Priten K Shah

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે સવારે ઝાડ ઉપરથી ટહુકા કરતી હતી. એનો મધુર ટહુકો સાંભળીને મેં એને કીધું તારો ટહુકો કેટલો મધુરો છે ? 💕
તો એણે મને કીધું , ભાઈ આ ટહુકો નથી, પણ મારી ચીસો છે. 😪
મેં પુછ્યું કે કેમ તું ચીસો પાડે છે ? 🤔
તો એણે કહ્યું કે હું ચીસો પાડી પાડી ને કહી રહી છું કે, તમને તમારું ઘર ખુબ વ્હાલું છે પણ મારા ઘર એવા વૃક્ષોનું તમે નિકંદન કાઢી નાખ્યું છે અમારા રહેવા માટે જગ્યા જ નથી રહી મારા બચ્ચાઓ કેવી રીતે મોટા થશે ?? 😪

તો મે કહ્યું કે, ચિંતા ના કરીશ, *જે આ મેસેજ વાંચે છે એ ખુબ જ દયાળુ, માનવતાવાદી અને પર્યાવરણ પ્રેમી (environment lover) છે.* એ ચોક્કસ એક વ્રુક્ષ વાવશે *એ ફક્ત તારા બચ્ચાઓનું જ નહી, એના બાળકોનું પણ ભવિષ્ય ઉજ્વળ કરશે*👍👍👍

મેં સાચું કીધું ને ??

Please forward this msg to maximum people and also plant a tree. ☘️☘️☘️

Gujarati Questions by Priten K Shah : 111934259
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now