ધાર્મિક ગ્રંથો વાંચવા મને એટલા ગમે છે કે હું ખાવા પીવાની ભૂલી જાઉ જ્યારે વાંચતી હોઉં ત્યારે મને ઇતિહાસ અને આધ્યાત્મિક વાતો બહુ ગમે છે. હું ભગવાન ની ભક્તિ નહિ ભગવાન ને પ્રેમ કરું છું i ♥️ રામ. તમારૂં દિલ સાફ હોય તો મંદિરે જવાની જરૂર નથી ભગવાન ખુદ દર્શન દેવા ઘરે આવે.
#Book