જ્યાં સુધી મનની સુંદરતા વધારે નથી ત્યાં સુધી ચહેરાની સુંદરતા કોઈ જ કામમાં આવતી નથી. તમે ભલે દેખાવમાં સુંદર ન હો, પણ જો તમારાં કર્મો સુંદર હશે ને તો એની નોંધ ચોક્ક્સ જ લેવાશે. સુંદર ચહેરો સમય જતાં આકર્ષણ ગુમાવે છે, પરંતુ સુંદર કર્મો તો મૃત્યુ પછી પણ જીવંત જ રહે છે.
#Beauty