કલ્પનાઓમાં લીધેલી એક્શન
જીવનને કપરું બનાવે
ને વાસ્તવિક લીધેલી એક્શન
વાસ્તવિકતાનું ભાન કરાવે, જેમકે,
કાંતો સારું પરિણામ આપે,
કાંતો વધારે મહેનત કરવાની પ્રેરણા
પણ હા, એ વાત અલગ છે કે,
અમૂક લોકોને કલ્પનાઓમાં જ વધારે "ફાવી" ગયું છે
ને એટલેજ એમનું જીવન એમનાં પર "હાવી" થયું છે
#Actions