Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક તુજ છે આધાર અમારો
તુજ બિન અહીં કોણ અમારું
હશે હજાર ગુનાહ અમારા
છે લાખો ઉપકાર અમપર તારા
તારું બાળક સમજીને માફ કરી દેજે માં
મારી નાવ ને ભવસાગર પાર કરી દેજે માં.
🙏અમારો જીવ માં આશાપુરા 🙏
લી. ચૌહાણ સુરજબા "આર્ય "

#Women

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111933062
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now