લોકો કહે છે સમય સબકા આતા હૈ,
તો મિત્રો મારૂ માનવું એવુ છે કે
"સમય આતા નહિ હૈ ઉસકો લાના પડતા હૈ"
. જેવી રીતે ભગીરથ થે ગંગા ને લાવવા માટે ત્રણ પેઢી મહેનત કરી ત્યારે ગંગા ધરતી પર આવી જો એ એમ વિચારત કે સમય સબકા આતા હૈ તો ગંગા પણ પોતે ધરતી પર આવશે તો આજે પતિત પાવની ગંગા મૈયા ધરતી પર ના હોત.
"આર્ય "
#Time