રોજે રોજ રીચાર્જ કરવા છતા દીવસે દીવસે ઓલવાતો જાય જીવન દીપ તારો,
જરા સમજ એ જીવ એટલો તો તુ નાદાન નથી,
તો હાયખાય કરી ભેગું કરીશ પણ હાથમાં શું રહેશે તારા? જયારે તુંજ નહીં રહે??

-Hemant Pandya

Gujarati Motivational by Hemant Pandya : 111932559
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now