એંધાણ તો તબાહીના જ છે નહીંતર આટલી હાય ખાય અને ભુખમરો ન હોય આટલું બધું પ્રયાપ્ત હોવા છતા જીવને ,
બીજી વાર ખાવા પીવા માણવા હરવા ફરવા મળશે કે નહીં.. માટે હાલજ બધું માણી જીવી લું, હે રામ
ન જાણે જાનકી નાથે કાલે શું થવાનું
હરીઓમ

-Hemant Pandya

Gujarati Religious by Hemant Pandya : 111932558
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now