એક સંપૂર્ણ સત્ય
જાણે કે અજાણે
વાયેલુ કે બોયેલું જ ઉગે છે..
માટે જાગૃત રહો , સમજી વીચારીને પગલાં ભરો..
પગલાં મતલબ કર્મ...
નહીતર સ્થીર બની જાઓ..
જીવ માથી શીવ બની જાઓ..શીવો હમ

-Hemant Pandya

Gujarati Religious by Hemant Pandya : 111932557
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now