સ્ત્રીને દુષ્ટ નજરે જોનાર પુરુષની આંખો માં
નમક નાખી દઉ કે દૂષ્ટના લોચન હરી લઉ ,
પર સ્ત્રીને અણછજતો સ્પર્શ કરનાર ના હાથ,
કાપી લઉ કે તેનું મસ્તક ધડથી અલગ કરી દઉ.
દિકરીને સહનશક્તિની મૂર્તિ બનાવી દઉ કે,
કે દિકરી ને હું તેજસ્વી સૂરજ બનાવી દઉ.
દિકરાને હું મર્યાદાની મુરત બનાવી દઉ સૌ બહેનો,
ની ઈજ્જત સાચવવાની જવાબદારી આપી દઉ .
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Strength