કોઈ હસાવે તો મને હસવું ગમે છે,
મારુ હસવું અહીં ક્યાં કોઈને ગમે છે.
મારી ગલતી પર સૌ કોઈ ખખડાવી જાય છે,
પોતાની ગલતી પર ક્યાં કોઈ અહી નમે છે.
સૌ કોઈ રક્તના સંબંધો નિભાવવામાં વ્યસ્ત છે,
પારકા ઘરેથી આવેલ અબળા કયા કોઈને ગમે છે.
પોતના સંતાનો ભલે અવગુણ ની ખાણ,
હોય તોય સૌને પોતાના સંતાનો જ ગમે છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Smile