કોઈપણ"રિલેશન' માટે બે વ્યક્તિની જરૂર પડતી હોય છે.
ને જ્યારે બે વ્યકિત ભેગા થાય
એટલે એ એક "શીપ" બની જાય
એટલે કાંતો
એ "શીપ" હેમખેમ સંસાર સાગર પાર કરે,
કાંતો મધદરિયે ડૂબે
ખાસ :- માટે કોઈપણ સંબંધ બાંધતા પહેલાં
બંને પક્ષે
સારામાં સારી રીતે આ વાતને સમજી લેવી, પછી જ આગળ વધવું,
બંનેનો ભવ, પાર થઈ જશે.
#Relationship