અલગ અલગ માણસમાં
બે પ્રકારનો સ્વભાવ જોવા મળતો હોય છે
એક તો એવાં લોકો
કે જે ચાલું કામે ફ્રી સમય શોધતાં હોય, આવા લોકોની ખાસિયત એ હોય છે કે, એમની પાસે અન્યથી કે પછી પોતાનાં જીવન પ્રત્યેની ફરિયાદો વધારે હોય છે.
ને બીજાં એ લોકો
જે ફ્રી સમયમાં પણ કંઈકનું કંઈક કામ શોધી લે, આવા લોકોની ખાસિયત એ છે કે, એમની પાસે કાંતો વાતનું સમાધાન હોય છે, કાંતો જતું કરવાની શક્તિ.
આપણો સ્વભાવ ક્યા પ્રકારનો છે ?
જાતે ચેક કરીએ
#Positive