Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેય લક્ષ્ય નીચું ધારતો નથી.
કોઈના કામમાં માથું મારતો નથી.
વાત વર્તમાનની કરું મિત્રો સાથે,
ભૂત કે ભાવિ કદી સંભારતો નથી.
હાથમાં છે આપણાં આજ માત્ર,
દુઃખદ ઘટના ફરી વાગોળતો નથી.
વિશ્વાસ છે પૂરેપૂરો ઈશ્વરમાં મને,
ચીલો કર્મતણો કદી ચાતરતો નથી.
હરિ દેખાય મને કોઈના રાજીપામાં,
પ્રશસ્તિના શબ્દો ઉચ્ચારતો નથી.
નિસર્ગે ભાળું હરિને હસતા રોજ,
ઘરમાં મંદિર કોઈ દિન કરતો નથી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111931483
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now