Leadershipનો અર્થ માલિક નથી થતો. લીડર એ હોય છે જે પોતાનાં હાથ નીચે કામ કરનારને યોગ્ય માર્ગદર્શન આપે. સાથે સાથે જ્યાં એની ભૂલ થતી હોય ત્યાં એને સાચી સલાહ આપી ભૂલ સુધારવામાં મદદ કરે.
પોતાની ટીમનો ઉત્સાહ વધારવાની જવાબદારી લીડરની છે. લીડરશિપનો તાજ જેટલો દૂરથી સારો દેખાય છે, એટલો જ પહેરો ત્યારે કંટાળો છે. આ કાંટાને ફૂલમાં ફેરવી શકે એ જ સાચો લીડર.
#Leadership