વાઈફ : લગ્ન પહેલાં તમે એવું બોલતા હતા ને કે
તારા માટે ચાંદ લઈ આવું,
તારા તોડી લાવું !
હું : એ તો હું હજીય કહું છું !
પત્ની : તો, આજે જરા શાક લઈ આવો ને ?
હું : મેં તો ચાંદ તારા તોડી લાવવાનું કહ્યું હતું, શાક લઈ આવવાનું થોડું કહ્યું હતું? 🤣😁😁🤪🤪😂😂🤣🤣
#H_R