ઉનાળામાં છાંયડો ને શિયાળામાં સગડી હવે,
બે કોડીના માણસોની કિંમત થઈ ગઈ તગડી.
ક્ષત્રિઓ જેવી મૂછો રાખે માથે પહેરે પગડી,
સંસ્કારિતા ફાવે નહિ હાલતા પડે ઝગડી .
ઇન્ટરનેટના યુગમાં દુનિયાં ગઈ છે બગડી
પાપીનું પરલે જાય હાલત થઈ ગઈ નબળી .
ચાલચિત્રોના અનુકરણમાં નિયત સૌની બગડી ,
જમાનો આવ્યો જુઠા નો સાચા પડ્યા ગબડી .
સવારમાં ખાય બટાકા પૌઆ સાંજે ખાય રબડી ,
હોટલોના એંઠવાડ ખાઈને તંદુરસ્તી સૌની બગડી.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "