હાલ ભેરુ હાલ તને ગામડે લઈ જાઉં
વહેતી નદીઓને વાડીઓ ની વાટમાં
હાલ ભેરુ હાલ તને ગામડે લઈ જાઉં
તને પાદરે લઈ જાઉ તને સીમાડે લઈ જાઉ
હાલ ભેરુ હાલ તને ગામડે લઈ જાઉં
એ ઓટલાના મેળાવા ઘમતા રે મારે
હાલ ભેરુ હાલ તને ગામડે લઈ જાઉં
જ્યાં રાત ભર નવી વાર્તાઓ થાતી
હાલ ભેરુ હાલતને ગામડે લઈ જાઉં
ખેતર ના શેઢે બાંધ્યો એક માડો
હાલ ભેરુ હાલ તને ગામડે લઈ જાઉં
નર
નારાણજી જાડેજા