Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આધળા ને આંખો ફૂટી,
મૂંગા બોલવા લાગ્યા.

જીંદગીની હરીફાઈ માં,
અપંગ દોળવા લાગ્યા.

પ્રતિષ્ઠા ના મોહમા,
દોલત ચોરવા લાગ્યા.

અમૃતને હડસેલી ને,
મદિરા ખોળવા લાગ્યા.

જ્ઞાનવાન ને પાછળ કરીને
મુર્ખાઓ બોલવા લાગ્યા.

સિંહની ગર્જના સાંભળીને,
સિંહાસન ડોલવા લાગ્યા.

સાવજને સન્મુખ જોઈને,
ગીદડો ભાગવા લાગ્યા.
✍️ચૌહાણ સૂરજબા "આર્ય "

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111929898
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now