કર ને દોષ ના દઈશ "આર્ય"
એના થકી તો જખ્મો કાયા પર વાગે છે
આ તારી જીભ ને કાબુમાં રાખ
જેનાં થકી લોકોનો આત્મા દાઝે છે "
આમાં મારો કહેવનો અર્થ એ છે કે કર એટલે હાથ ને દોષ ના દઈશ આર્ય હાથ ના ઘાવ તો ફક્ત( કાયા )શરીર પર વાગે છે પણ જીભ ને કાબુમાં રાખો જેનાં થકી લોકો ના આત્મા માં ઘાવ લાગે છે.
✍️ ચૌહાણ સુરજબા "આર્ય "