*પોતે ઝૂકીને આનંદ માણે એ સંસ્કાર*
*અને બીજાને ઝૂકાવીને આનંદ માણે,,,*
*એ અહંકાર"....*
*સુગંધ વિનાનું પુષ્પ, તૃપ્તિ વિનાની પ્રાપ્તિ,*
*ધ્યેય વિનાનુ કર્મ,અને*
*પ્રસન્નતા વિનાનુ જીવન વ્યર્થ છે*.
***
One who bows down and enjoys is cultured;
one who makes others bow down and derives enjoyment is an egoist.
***
A flower without fragrance, achievement without satisfaction, goalless action, and life without happiness are meaning less pursuits.
*****