🙏🙏હે 'ઈશ્વર' તે ક્યાં સમયે? તારી દરેક "રચના" પાછળ કેવી સરસ સુલભ સુવિધા જોડી છે,

તે વૃક્ષો 'વનરાજી' રચી હરિયાળી ભરી, તો 'રણની' રેતીમાં સુવર્ણ તણું સૌંદર્ય ઉત્પન્ન કર્યું છે,

તે ધરતીનો 'ના' છેડો આપ્યો, સ્તંભ વિના પણ નભને ટેકવી કેવી 'અજબ' કારીગરી દર્શાવી છે,

હે પ્રભુ તારું 'ઋણ' કદી ન ચુકવી શકું કેમ કે તે તારી અદભુત 'રચનાઓ' ઘડી પૃથ્વી ને સુંદર બનાવી છે,,,!!!

🎪World design day 🕸️

-Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111928888

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now