સમયે સમયને તું ચુકે છો,
આજનું કાલ પર કેમ મુકે છો,

માંગણ માંગ તું કરે છો,
દેવાનું કાલ પર કેમ મુકે છો,

જીવન જીવવામાં તું ચળે છો,
મૃત્યુને કાલ પર કેમ મુકે છો,

મનમા મન ઉંડે તું ફસાયો છે,
સુવિચારને કાલ પર કેમ મુકે છો..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111928649

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now