Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે *વિશ્વ પુસ્તક દિવસ* છે.

જેટલો સમય આપણે FACEBOOK ઉપર વિતાવીએ છીએ એટલો સમય આપણે સારી BOOK 📚 વાંચવામાં વિતાવીએ આખી જિંદગી બદલાઈ જાય. 👍👍

*એક સારું પુસ્તક આપણને પસ્તી બનતાં રોકે છે*
પુસ્તકથી તમે ઘરે બેઠા સારી દુનિયાની સફર કરી શકો છો. સારા પુસ્તક જેવો કોઈ મિત્ર નથી. દુનિયાભરના ઉત્કૃષ્ઠ વિચારો એક પુસ્તકાલય (લાયબ્રેરી) મા સમાયેલા હોય છે.

ગુણવંત શાહે કહ્યું છે કે
*જે ઘરમાં સારા પુસ્તકો ના હોય ત્યાં તમારી દીકરી કે દીકરો ના આપશો*
પુસ્તકો વાંચી ના શકતા હોવ તો પણ ઘરમાં પુસ્તકો રાખો.

*કોઈને બુકે કરતા બુક આપજો - એનું જીવન મહેકી ઉઠશે*

પુસ્તક દિનની શુભકામનાઓ

#Priten 'sCreation

Gujarati Motivational by Priten K Shah : 111928400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now