ક્ષત્રિયોનાં સ્વમાનનો સવાલ,
છે હવે વારે આવો વનમાળી.
સારથી બની રથની દોર ,
સંભાળો કૃષ્ણ મુરારી.
હવે ક્ષત્રિયોનો સાથ આપી,
વિજય અપાવો ગિરધારી.
સત્યમેવ જયતે કહીને વિજય,
નાદ સંભળાવો સુંદર્શન ધારી.
ક્ષત્રિયોનાં સ્વમાનની રક્ષા કરીને,
ક્ષત્રિયોનું ઋણ અદા કરો મુરારી .
લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુન્દ્રા ( કચ્છ )