મળે છે સાધુ, સંતો, અને ભક્તો અનેક રસ્તા
માં પણ ભગવાન કયારેય મળતો નથી.
સળે છે આવળ, બાવળ, અને કેરનું લાકડું
પણ ચંદન કયારેય સળતો નથી
લાગે છે તાંબા, પીતળ, અને, ચાંદી ને કાટ
પણ સુવર્ણ ક્યારેય સડતો નથી.
મળે છે પ્રેમ ના રસ્તા માં કાંટા ઘણાય છતાંય લોકો
પ્રેમ કરે છે કારણ પ્રેમ કયારેય પૈસા થી મળતો નથી
.
શોધ કરી ઇન્સાને ચંદ્ર ઉપર પહોંચી ગયો પણ
"આર્ય "સ્વર્ગ નો રસ્તોય કોઇ ને જળતો નથી
🙏 ગમે તો લાઈક અને કમેન્ટ કરજો મારો લખવાનો ઉત્સાહ વધસે 🙏