તું મળે તો છે રૂબરૂ પરંતુ પ્રતિસાદ નથી ગમતો મને તારો !
જેવી આવે એવી ભેટી પડે ગમે અનેક સેકન્ડો સુધી આમ જ !
એક પ્રેમીને બીજું શું જોઈએ પ્રતિસાદ જયારે મળે તારો !!
એકરૂપ થવાની મથામણમાં થાપ ખાઈએ આપણે આમ જ.
- વાત્સલ્ય

Gujarati Motivational by वात्सल्य : 111927742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now