Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિકરી માટે પિયર એટલે ધરતી પરનું સ્વર્ગ.

દિકરી માટે પિયર એટલે અમૃતકુંભ.

દિકરી માટે પિયર એટલે રામાયણનો સાર.

દિકરી માટે પિયર એટલે આત્માનું કલ્યાણ.

દિકરી માટે પિયર એટલે ઝાંઝરનો ઝણકાર.

દિકરી માટે પિયર એટલે સ્નેહનો સંસાર.

દિકરી માટે પિયર એટલે મંગમતો કંસાર.

દિકરી માટે પિયર એટલે મુક્તમનનું આસમાન.

દિકરી માટે પિયર એટલે ખુશીઓનો ખજાનો.

દિકરી માટે પિયર એટલે ઉગતા સૂર્યનો પ્રકાશ .

દિકરી માટે પિયર એટલે ચાંદની રાત.

દિકરી માટે પિયર એટલે ચંદનની શીતળતા.

દિકરી માટે પિયર એટલે જ્ઞાનક્ષેત્ર.

દિકરી માટે પિયર એટલે અંતર આત્માનો રામ.

દિકરી માટે પિયર એટલે સમુન્દ્રની ગહેરાઈ.

દિકરી માટે પિયર એટલે કેસરની સુગંધ.

દિકરી માટે પિયર એટલે અષાઢ નો મેઘ.

દિકરી માટે પિયર એટલે શબ્દોની મીઠાશ.

દિકરી માટે પિયર એટલે સૌનો સંગાથ.

દિકરી માટે પિયર એટલે ગીતાનો જ્ઞાન.

દિકરી માટે પિયર એટલે ડમરુંનો નાદ.

દિકરી માટે પિયર એટલે ગંગાની પવિત્રતા.

દિકરી માટે પિયર એટલે કૃષ્ણની મિત્રતા.

દિકરી માટે પિયર એટલે સ્વપ્નો સંસાર.

✍️ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111927700
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now