આપણાં માટે એ દરેક વ્યક્તિ કે વસ્તુ બહુ કિંમતી છે, ક્યાં સુધી????
તો...
એનાં મળ્યા પેહલા અને ગુમાવ્યા પછી જ....... બાકી આપણને વેલ્યુ થાતી જ નથી. સાથે હોય ત્યારે કોઈની CARE કાળો કેર લાગે છે પણ જયારે એ નથી હોતા ત્યારે એ Care/ફિકર માટે જ સતત તરસીયે છીએ....🤦🤦
અરે, જ્યારે તમારી સાથે છે, તમારી પાસે છે એ ત્યારે જ કદર કરી લ્યોને.....