સ્ત્રી નો પ્રેમ...
સ્ત્રી ભલે શારીરિક રીતે નબળી હોય છે પણ મજબૂત ગણાતો પુરુષ જ્યારે દુનિયા સામે લડતા કે હારીને થાકીને જ્યારે પડી ભાગતો હોય છે. !
ત્યારે એને હિંમત આપીને ઊભો કરવાની તાકાત ફક્ત એક સ્ત્રીમાં જ હોય છે સ્ત્રીના પ્રેમના પ્રેમની તાકાત થી ઉભા થયેલા પુરુષ ને કોઈ હરાવી શકતું નથી... !!
♥️♥️♥️