દેશ કે પરદેશ આપણી આ છેલ્લી પેઢી છે, જેને ચાર પેઢીના સંસ્કાર,રીતરીવાજો,આદતો શીખવા સાથે જીવવા પડ્યા છે.
બાળપણથી સમાજની ચિંતાઓ, લગ્ન પછી સંયુક્ત પરિવારમાં એડજેસ્ટ થવાની મથામણ. નવી જનરેશન સાથે કદમ મિલાવતા રહી વડીલોની સેવા,છેલ્લે સંતાનોનો બાળકોના ભવિષ્ય સાથે સંસ્કારોની ચિંતા- #H_R