ટેલ મી ઘ ટૂથ અબાઉટ લવ.
પ્રેમ વિશે મને સત્ય કહો, કોઈ ઇશ્ક કહે , કોઈ પ્રેમ કહે , કોઈ મોહબ્બત કહે , કોઈ લવ કહે , ભાષા પ્રમાણે નામ જુદા છે પણ માનવહદયે તો એનું એ જ છે.
મનુષ્ય જન્મ્યો અને સમજતો થયો ત્યારથી એને વિના ચાલ્યું નથી એની પાસે ભાષા ન હોતી ત્યાર પણ એની પાસે સ્પશ નામની એક ભાષા હતી .
પ્રેમ વિશે વાતો કરવી અને પ્રેમ કરવો . એ બન્ને અલગ વસ્તુ છે..