મારા તમામ સનાતની હિન્દુ ભાઈઓ બહેનો મિત્રો વડીલો અને નાના બાળકો ને સનાતન હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત 2081 ની આપ સૌને શુભકામનાઓ ❤️🙌🙏
આજ થી શરૂ થતા જગત જનની માઁ મહાકાળી માં અંબે જગદંબે માઁ ભવાની ના શુભ દિવસ ચૈત્રી નવરાત્રી ની આપ સૌને અઢળક શુભકામના 🙏💐🙏
આ આવનારું હિન્દુ નવું વર્ષ તમારી માટે ફળદાયી રહે સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને આધિ વ્યાધિ અને ઉપાધિ માથી મુક્ત રહો એવી માઁ નવદુર્ગા ને પ્રાથના 🙏🙌❤️
જય હોં જગત જનની માઁ ચામુંડા 🙏💐🙌❤️