આજે 4 વર્ષ અગાઉ થાળી વગાડી, મીણબત્તી કરી અથાગ મહેનત કરનાર દેશની મેડિકલ ટીમો ને બિરદાવી હતી.
મારા માતૃભારતી દ્વારા પ્રકાશિત સંગ્રહ કોરોના કાળની કથાઓમાં ડોકટરની હોસ્પિટલ ડ્યુટી ની વાર્તા છે.
(નવાઈ છે કે આવો બધું તાદ્રશ વર્ણન કરતો અન્ય સંગ્રહ કોઈ ભાષામાં જોયો નહિ.)
એ વખતે ડોકટરો ની હાલત કલ્પના બહારની હતી. અમુક મોદી વિરોધીઓએ થાળી વગાડી કોરોના ભગાડશે એવી વાતો મજાકમાં વહેતી મુકેલી પણ એ કોરોના ભગાડવા નહીં, દેશની મેડિકલ દુનિયાને બિરદાવવા હતી.