રંગ રાતો ને મદમાતો,
હરખના મનમાં માતો,
ફાગ ખીલ્યો,
ઉમંગ મનમાં ઉઠ્યો,
રમવા એની સંગે,
રંગાયા સૌ રંગે,
હું ને તું એકબીજાના સંગે,
એકબીજાના પ્રેમના રંગે.
- સ્પંદન

-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111924102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now