કવિતા દિવસ સ્પેશિયલ.

મન ભીંતર
લાગણી રજૂ થઈ
કવિતા થકી.

બાળ અશાંત,
હાલરડાં નાં રવ,
થી નિદ્રા સુધી.

તું અને ચાંદ
ની સામ્યતા થઈ છે,
ગઝલો થકી.

મારાં હ્દય
ની ખુશીની કલ્પના,
કવ્વાલી થકી.

ઉર ભંગ થી
હ્દય સંગ વ્યથા,
શાયરી થકી.

-Parmar Mayur

Gujarati Hiku by Parmar Mayur : 111923380

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now