🙏🙏એક નાની અમથું પંખી "ચકલી" માણસજાતને કેવાં મસ્ત જીવનના 'પાઠ' સમજાવી જાય છે,

"સંપથી રહી સંપીને સાથે" માળો કરે, ને માળામાં 'નિરાંતે' રહી ચીં ચીં ની ચીચીયારીઓથી મન પ્રફુલ્લિત કરતી જાય છે,

આ નાનેરા પંખીને ના 'લાલચ' ભેગું કરવાની, એતો એક બે કણથી પણ પેટ ભરી "નિરાંતે" હવામાં 'ઉડતી' જાય છે,

"આપણે " થોડું સમજીએ ને આપીએ થોડા 'દાણા પાણી' તો તે માનવજાત થી "ભયમુક્ત" થઈ જાય છે,,,!!

🐦World sparrow day 🐦

-Parmar Mayur

Gujarati Good Evening by Parmar Mayur : 111923197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now