હવે મિત્રો પણ ક્યાં આવે છે મળવાને
વખત થઈ ગયો હવે ચાઈ પે ચર્ચાને
જોડાઈ ગયા છે બધા, ' મોટા માણસ ' બનવાની રેસમાં
રસ છે હવે બધાને ફક્ત શો બાજીમાં
વાતો કરે છે લોકો મોટી મોટી
પણ દિલ થઈ ગયા છે નાના
ગણતરી, દંભ અને ઇર્ષાએ મૂકી છે માઝા
જીંદગી જીવવાની ક્યાં આવે છે હવે મઝા
જોઈએ છે એવા દોસ્તારો
જેને આપી શકું હું ગાળો
અને મળી શકું એને ગળે
#priten 'screation