હું નાનો હતો ત્યારે ઘણી બહેનો કહેતી "કેટલો ડાહ્યો છે".. 😄😁
એટલે મમ્મી કહેતી "ચાર દાડા ઘેર લઈ જા તો ખબર પડે કે કેવો ડાયો છે"? 🤣😂😄😁😁
આજે વાઈફની ફ્રેંડ્સ ઘરે આવી હતી, એમણે કહ્યું કે "તારા વાળો તો કેટલો સારો છે" 😜😂🤣😜😁😁🤣
તોયે કાગડી મોંઢેંથી ના ફાટી કે ચાર દિવસ લઈ જાવ.
#H_R