Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ઘરડી સ્ત્રી,
ક્યાંક વિખરાયેલી, ક્યાંક સમેટાયેલી,
ક્યાંક ઢગલો કરચલી ,તો ક્યાંક બોખલી,
ક્યાંક ધોળા વાળવાળી,ક્યાંક લબડી ગયેલી ચામડીવાળી.
કેટકેટલા અનુભવોની આંખોમાં ચમક લઈને ફરનાર,
હૃદયમાં કેટકેટલી ધરબાયેલી લાગણીઓનું પોટકું બાંધનાર,
જીવનની તમામ અવસ્થા,તમામ પડાવ પાર કરીને,
હવે લાકડા હેઠે બળીને રાખ થવા તૈયાર થઈને બેઠેલી,
એક ઘરડી સ્ત્રી.
-@nugami

Gujarati Motivational by Tr.Anita Patel : 111922006
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now