#Women_Day
મારો દિવસ.. મહિલા દિન.. વિતાવવા ચાહું છું હું, ખાલી એક દિવસ ખુદ માટે.. જેમાં ના કોઈ જિમ્મેદારી હોય, ના કોઈ કર્તવ્યપણાંની જરૂર શું કરવું.. શું ના કરવું ,, ના એવી કોઈ જવાબદારી હોય બસ હું,
મારી અનમોલ ક્ષણો ને મારા સ્મરણો એક કપ ચા સાથે થાય મારા દિવસની શરૂઆત..
#H_R