Gujarati Quote in Thought by રોનક જોષી. રાહગીર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

8 માર્ચ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે...

નારી તું ના હારી...

કેલેન્ડરમાં આ દિવસ ઉમેરાઈ ગયો છે અને ઉજવાઈ રહ્યો છે પરંતુ વાસ્તવિકતામાં???

આપણા દેશની જ જો વાત કરીએ તો ઘણીબધી બેન દીકરીઓની સાથે બળાત્કારના કિસ્સા આપણે સાંભળ્યા છે કેન્ડલ માર્ચ પણ કાઢી છે ન્યાય માટે પણ લડવું પડે છે અને આ ચાલ્યા કરશે જ્યાં સુધી માનસિકતા નહિં બદલાય સમાજમાં અને કાયદા કાનૂનમાં જાગૃકતા નહિં આવે ત્યાં સુધી.

હમણાં જ ઝારખંડનો કિસ્સો બધાએ ન્યૂઝ પેપરમાં વાંચ્યો હશે સ્પેનીશથી ફરવા માટે આવેલ દંપતી સાથે 7 નારાધમોએ બળાત્કાર કર્યો તેમ છતાં એ હિંમતવાન નારી જાતે હોસ્પિટલ પહોંચી અને એટલે જ મેં ઉપર લખ્યું નારી તું ના હારી...ક્યાં સુધી આ બધું?? કોને વાંક આપવો?? થવાનું છે એ કોઈને કઈ ખબર નથી હોતી પરંતુ જો કાયદામાં ન્યાય પ્રક્રિયા ઝડપી અને કઠોર બને તો ફર્ક પડી શકે છે.
અત્યારે તો કેસ ચાલશે...........................................
ન્યાય મળશે....................................
ક્યારે એ જોવું રહ્યું...🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

#women 'sday
#internationalwomensday



https://youtu.be/Nodg6iDZCRk

Gujarati Thought by રોનક જોષી. રાહગીર : 111921373
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now