#રિપોર્ટર : અર્જુનભાઈ ભાજપમાં આવ્યા પછી કેવું લાગે છે.??
અર્જુનભાઈ એકદમ કોંગ્રેસ જેવું જ લાગે છે. મારી આજુબાજુ કુંવરજીભાઈ બાવળીયા, હાર્દિક પટેલ, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, સી.જે. ચાવડા, જયરાજસિંહ પરમાર, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર, વગેરને કમલમમાં જોઈને સાવ ઘર જેવું જ લાગે છે..
🤪😁😥🤣🤣🤣
#H_R