વ્યવહાર નથી બદલાતો સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતો તેનો અભિગમ બદલાય છે, સંબંધોની કિંમત ત્યારે જ સમજાય છે જયારે સંબંધોમાં ભારે વિવાદ સર્જાય છે,
ઘણીવાર જીવનમાં સંબંધ સારી રીતે ટકાવી રાખવા માટે ઘણું યાદ રાખવા કરતાં ઘણું ભૂલી જવામાં જ મજા છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞