ગાવો ફાગ ભાઈ ફાગણ આવ્યો,
હોળીની કિલકારીઓ લાવ્યો...
કેસુડાની કળીએ આવ્યો સાથે જો ને
વસંત લાવ્યો......
કોણ જાણે એ શીદ આવ્યો? કાશ પ્રકૃતિને પામવા આવ્યો....
ગાવો ફાગ ભાઈ ફાગણ આવ્યો, હોળીની કિલકારીઓ લાવ્યો....
રંગોના ઉમંગો લાવ્યો, ભાઈ ચારાનું ભાથું લાવ્યો.....
જિંદગી ની "યાદ"
#Falgun