#Shivratri
શિવ એટલે કલ્યાણ..
શિવ એટલે અનંત શક્તિ
શિવ એટલે પરમ શક્તિ
શિવના સાનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થાય છે.
શિવરાત્રી એટલે આપણા આત્માના કલ્યાણ અર્થે પરમ શક્તિ પરમાત્માની શરણમાં જવું.એ કલ્યાણ રાત્રી..
શિવરાત્રી એટલે પુરુષ અને પ્રકૃતિનું અદભૂત મિલન..
બ્રહ્માંડના સર્જન માટે અને પ્રકૃતિના નવા રંગરૂપ નિરખવા માટેની કલ્યાણકારી રાત્રી..
હર હર મહાદેવ 🙏