Gujarati Quote in Thought by Pankti Mehta

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે સ્ત્રી પુરુષ ને પ્રેમ કરે છે ને તો સ્ત્રી ની આંખો માં એ પુરુષ પ્રત્યેનો પ્રેમ,લગાવ, સમર્પણ, તડપ બધું જ દેખાય છે..પુરુષ ને સ્ત્રી ની આંખો માં એની બેકરારી, પામવાની ઝંખના, તડપ બધું જ જોવાની ખૂબ મજા આવતી હોય છે અને એટલે જ ક્યાંક પુરુષને એની લાગણીઓ ને ignore કરવામાં મજા આવતી હોય છે..પણ જો સ્ત્રી એજ ignorance ને સહન કરી ને move on કરી જાય તો??

Gujarati Thought by Pankti Mehta : 111919441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now