મને સ્પર્શ પુષ્પનો થાય.🌹
મધમાખીઓ ગીતો ગાય.👨🎤
પંખીઓ મસ્ત પવન ખાય.🍃
ઉડી આભે ફરવા તે જાય.🦅
ખેડૂત ખેતરોમાં પાણી પાય.🚜
વિમાનને જોઈ સૌ હરખાય.✈️
સૌ પંખી સંગે મળી લે રાય.🐦
પવન તો કેટલો મધુરો વાય.🌬️
ગરમીમાં કરે સૌ હાય હાય.🤦
ઠંડા ઠંડા પાણીથી સૌ ન્હાય.⛲
🌹🌹🌹Happy rose day
❣️❣️❣️ Rupali "Rup"